Akhand Anand Gujarati Magazine

Akhand

Akhand Anand Gujarati Magazine 2017

Read Akhand Anand Magazine Online Akhand Anand is a Gujarati language magazine.Bhikshu Akhandanand Trust are the publishers for this magazine.It brings articles and stories about the life and works of Swami Akhandanandaji Saraswati. Harry potter deathly hallows part 2 full.

Jhakham Gujarati novel by Manish Macwan Pages: 320 To buy this book please visit એક કિશોર છોકરી અધમાધમ કહેવાય તેવી સુન્ન્તની વિધિમાંથી બચીને કેવી રીતે ભાગી છૂટે છે તેની આ કથા છે. દર વર્ષે વિશ્વમાં અસંખ્ય છોકરીઓ ‘કટના’ નામની ક્રૂર પરંપરાનો ભોગ બને છે. ભારતમાં અને ગુજરાતમાં પણ આ શૈતાની પ્રથા ચાલે છે. આ પરંપરાનું સૌથી ખરાબ પ્રમાણ આફ્રિકામાં છે. છોકરી કિશોર બને ત્યારે તેના જનનાંગ પર બરછટ બ્લેડથી ચીરો મારીને તેને સીવી દેવાની ઘાતકી પરંપરાનું આ નવલકથામાં રુવાડા ઉભા થઇ જાય તેવું વર્ણન છે.

Posted on